જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
બનાસકાંઠા
 
District Education Office - Banaskantha | Sankul

સંકુલ

કચેરી આદેશ

આ કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3 ના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો હાલમાં જે એસ.વી.એસ.ની કામગીરી કરે છે, તે કામગીરીમાં જાહેર હીત અને વહીવટી સરળતા ખાતર નીચે મુજબના એસ.વી.એસ.માં કામગીરી કરવાના ફેરફાર આદેશ કરવામાં આવે છે.

ક્રમ કર્મચારીનું નામ હોદ્રો એસ.વી.એસ. સંકુલનું નામ એસ.વી.એસ.ની મુખ્ય શાળાનું નામ
1 શ્રી એલ.એમ.સેવક મ.શિ.નિ. કલ્પના ચાવલા સંકુલ વી.આર. વિદ્યાલય,પાલનપુર
2 શ્રી ડી.વી.પટેલ
"
સરદાર પટેલ સંકુલ કે.કે. ગોઠી હાઈસ્કૂલ,પાલનપુર
3 શ્રી ડી.આર.ચૌધરી
"
વિણાવાદીની સંકુલ વી.કે.વાધેલા હાઈસ્કુલ, દિઓદર
4 શ્રી વિ.એન.નિનામા
"
વિવેકાનંદ સંકુલ સર ભવાનીસિંહ વિદ્યાલય,દાંતા
5 શ્રીમતી આર.જે.પરીખ
"
જગદીશચંદ્ર બોઝ સંકુલ વી.જે.પટેલ હાઈસ્કૂલ,વડગામ
6 શ્રી વી.એન.યાદવ
"
સ્વામી સચ્ચિદાનંદ સંકુલ જનતા હાઈસ્કૂલ, થરાદ
7 શ્રી પી.એસ.પરમાર
"
મહર્ષિ કણાદ સંકુલ ડી.એન.જે.આદર્શ હાઈસ્કૂલ,ડીસા

ઉકત કરાયેલ આદેશ અન્વયે સંબંધીત કર્મચારીઓએ તેમના હસ્તકના એસ.વી.એસ.ની કામગીરી તાત્કાલિક અસરથી સંભાળી આ કચેરીની પ્રા.વિ.2 શાખાને ચાર્જ લેવડ-દેવડની જાણ કરવાની રહેશે.

શાળા વિકાસ સંકુલની સુધારેલી યાદી - વર્ષ-2007-08

ક્રમ શાળા વિકાસ સંકુલનું નામ નોડલ સ્કૂલનું નામ સરનામું કન્વીનરશ્રીનું નામ
1 કલ્પના ચાવલા પાલનપુર-01 વી.આર.વિદ્યાલય,ડેરી રોડ,પાલનપુર શ્રી જે.પી.મોર
2 સરદાર વલ્લભભાઈ પટેલ,પાલનપુર-02 શ્રી કે.કે. ગોઠી અને સ્વસ્તીક ઉ.મા.શાળા,પાલનપુર. શ્રી કે.યુ.ડેરીયા
3 સર જગદીશચંદ્ર બોઝ, વડગામ શ્રી વી.જે.પટેલ હાઈ., વડગામ શ્રી બી.પી.ગોધા
4 મહર્ષિ કણાદ, ડીસા શ્રી ડી.એન.જે.આદર્શ હાઈ.ડીસા શ્રી એસ.એમ.પ્રજાપતિ
5 સ્વામી વિવેકાનંદ, દાંતા વિનય મંદિર,ગોબા ઉમેશભાઈ પટેલ
6 વિણા વાદિની, દિયોદર વી.કે.વાધેલા હાઈ. દિયોદર શ્રી એમ.એલ.પંચાલ
7 સ્વામી સચ્ચિદાનંદ, થરાદ જનતા હાઈસ્કૂલ, થરાદ શ્રી એમ.સી. મોઘ